સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ગણિતની ટૂંકી રીતો ભાગ-11

નમસ્કાર...
અહી અમારા ખાસ વિભાગમાં ગણિતની ટૂંકી રીતોનો ભાગ નં. 11 મુકવામાં આવ્યો છે. આ ટૂંકી રીતો તમને કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી થશે.
→ આગળના ભાગ નં. 1 થી 10 એકસાથે ડાઉનલોડ કરવા :- અહી ક્લિક કરો
આ ભાગમાં અપૂર્ણાંકો (પોઈન્ટવાળી સંખ્યા) નો ગુણાકાર મુકેલ છે.
ગણિત ટૂંકી રીતો ભાગ-11 PDF :- ડાઉનલોડ
ફાઈલ સાઈઝ માત્ર 94 kb. PDF હોવાથી તમે ફાઈલ સાચવી શકો અને પ્રિન્ટ પણ કાઢી શકો છો. બીજી તમામ ગણિત, વિજ્ઞાન, કમ્પ્યુટર અને ટેક્નોલોજીની માહિતી માટે જોતા રહો
www.vishalvigyan.in
