સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ગણિતની ટૂંકી રીતો ભાગ-10

નમસ્કાર...
અહી અમારા ખાસ વિભાગમાં ગણિતની ટૂંકી રીતોનો ભાગ નં. 10 મુકવામાં આવ્યો છે. આ ટૂંકી રીતો તમને કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી થશે.
→ આગળના ભાગ નં. 1 થી 9 એકસાથે ડાઉનલોડ કરવા :- અહી ક્લિક કરો
આ ભાગમાં સરવાળા અને ગુણાકાર માટે નિશાનીના નિયમો મુકેલા છે. આ નિયમો કોઈપણ પરીક્ષાના પ્રશ્નો અથવા તેના બીજા પ્રશ્નોમાં ઉપયોગી થશે.
ગણિત ટૂંકી રીતો ભાગ-10 PDF :- ડાઉનલોડ
ફાઈલ સાઈઝ માત્ર 95 kb. PDF હોવાથી તમે ફાઈલ સાચવી શકો અને પ્રિન્ટ પણ કાઢી શકો છો. બીજી તમામ ગણિત, વિજ્ઞાન, કમ્પ્યુટર અને ટેક્નોલોજીની માહિતી માટે જોતા રહો
www.vishalvigyan.in
