Whatsapp માં Clear Chat કેમ કરશો? ગુજરાતી વિડીયો

નમસ્કાર...
Whatsapp માં ઘણી વાર મેસેજ વધુ થઈ જાય છે ત્યારે તેને Delete કરવા પડે છે. પણ તેમા ગ્રુપ અને બ્રોડકાસ્ટ લીસ્ટ delete થઈ જાય છે અથવા એક-એક delete કરતા સમય જાય છે.
તો clear chat એક સાથે કરી શકાય છે. કેમ કરવું તેનો ગુજરાતી ભાષામાં વિડીયો અહી મુકેલ છે. વિડીયો જોવા નીચેની લીંક પર ક્લિક કરો.
https://youtu.be/9DZW5WCCKbg
બીજા ઉપયોગી વિડીયો જોવા માટે :- ક્લિક કરો
