એન્ડ્રોઈડ ફોનમાં ગુજરાતી કેમ વાંચશો? (Support ના કરતુ હોય તો)
નમસ્કાર...
શું તમારા ફોનમાં ગુજરાતી વાંચી નથી શકાતુ? તો તેના માટે અમે લાવ્યા છે સાવ સરળ ઉપાય. આ એપની મદદથી તમે ગુજરાતી લખાણ વાંચી શકશો. Whatsapp ના ગુજરાતીમાં આવતા સંદેશાઓ પણ જોઈ શકશો. આ એપનું નામ છે સ્માર્ટ ગુજરાતી ટેક્સ રીડર.
તો ડાઉનલોડ કરો આ એપ અને વાંચો ગુજરાતી તમારા જ મોબાઈલમાં જો તે સપોર્ટ ના કરતું હોય તો.
આ એપ ડાઉનલોડ કરવા :- અહી ક્લિક કરો
એપનો ઉપયોગ કેમ કરવો તેની માહિતી ઉપરની લીંકમાં આપેલ છે. તો જોતા રહો આ વેબસાઈટ.