રોગોમાં ઉપયોગી દાદીમાંના નુસખા-PDF ફાઈલ


હેલ્લો મિત્રો...
આપણી આસપાસ વાતાવરણની અસર અને ખોરાકમાં અનિયમિતતા તથા બીજા અન્ય કારણોસર ઘણા બધા રોગો જોવા મળે છે. આપણે નાના એવા રોગની સારવાર માટે ડૉક્ટર પાસે દોડી જઈએ છીએ. પરંતુ આપણા જ આયુર્વેદમાં દાદીમાંના નુસખા નામે ઘણા ઉપાયો છે. દાદીમાંના નુસખા એટલે કહેવામાં આવ્યા છે કે રોગોના ઉપાય માટે બહાર જોવાની જરૂર નથી, ઘરની અંદર જ તમામ રોગોનો ઉપચાર મળી રહે છે.

અહી દાદીમાં 30 નુસખા મટાડશે તમારા ઘણા રોગો. આ માહિતી PDF ફાઈલમાં મુકી છે. ડાઉનલોડ કરી સાચવીને રાખો. મન થાય ત્યારે વાંચો.

દાદીમાંના નુસખા PDF ફાઈલ :- ડાઉનલોડ
સાઈઝ માત્ર 107 kb.

સ્વાસ્થ્ય વિજ્ઞાન સંબંધિત આવી ફાઈલો માટે :- અહી ક્લિક કરો

નોંધ :- મિત્રો...અમુક લોકો દ્વારા આ બ્લોગની પોસ્ટને સીધી કોપી કરી તેમના બ્લોગમાં મુકવામાં આવે છે. તો અહી લખાણ ક્યાંયથી કોપી કરેલ નથી તે મારા પોતાના વિચારો છે. તો કોપી ના કરશો તમારી મૌલિકતા વાપરો અને બ્લોગ CC લાયસન્સથી પ્રોટેક્ટેડ પણ છે.
- વિશાલપુરી ગૌસ્વામી

તમને કદાચ આ પોસ્ટ ગમશે

  1. To insert a code use <i rel="pre">code_here</i>
  2. To insert a quote use <b rel="quote">your_qoute</b>
  3. To insert a picture use <i rel="image">url_image_here</i>

Label Cloud

Label List