ગણિતના સૂત્રો માટે ડાઉનલોડ કરો આ નાની એપ


નમસ્કાર...
અહી ઘણા સમય પછી ફરી લાવ્યો છું એક ઉપયોગી એન્ડ્રોઈડ એપ વિશેની માહિતી અને તેની ડાઉનલોડ લિંક.

અહી તમારા માટે ઉપયોગી ગાણિતીક એપ છે Maths Formulae. તમને ઉપયોગી થાય તેવા ગણિતના તમામ સૂત્રો માત્ર આ નાની એપમાં તમારા પોકેટમાં રાખી શકો છો. અહી તમને Algebra, Geometry અને Trigonometry ના તમામ સૂત્રો મળશે. ખાસ કરીને ટેક્નીકલ, એન્જિનીયર, વિજ્ઞાન પ્રવાહ અને બોર્ડની પરીક્ષાઓ માટે આ એપ ઉપયોગી થશે. ડાઉનલોડ માટે નીચે જુઓ.

■ Maths Formulae એપ :- ડાઉનલોડ
→ ફાઈલ સાઈઝ 1.5 MB.

બીજી તમામ માહિતી માટે અમારી વેબસાઈટ જોતા રહો.

તમને કદાચ આ પોસ્ટ ગમશે

  1. To insert a code use <i rel="pre">code_here</i>
  2. To insert a quote use <b rel="quote">your_qoute</b>
  3. To insert a picture use <i rel="image">url_image_here</i>

Label Cloud

Label List