ઇન્કમટેક્ષની ગણતરી કરો તમારા મોબાઇલમાં
હેલ્લો...
હવે ઇન્કમટેક્ષની ગણતરી કરો તમારા મોબાઇલમાં. હા આ ગણતરી કરવી હવે સાવ સહેલી. શિક્ષકો માટે ખાસ Income Tax Calculator અને Age Calculator સાથે EduLinks એપ મારા મિત્ર નરેશ ધાકેચાએ આ એપને અપડેટ કરેલ છે.
ફક્ત એપ્રિલ 2015માં મેળવેલ પગારની વિગતો ઉમેરો અને તમામ વિગત આપોઆપ ભરાઇ જશે. ઇન્કમટેક્ષની અગાઉથી ગણતરી કરીને ટેક્ષ બચાવવાના ઉપાયો કરો. એકથી વધુ વ્યક્તિઓની ઇન્કમટેક્ષની માહિતી સંગ્રહી શકશો.
સાથે આ એપમાં Age Calculator અને તમામ શૈક્ષણિક સમાચારો પણ ખરા.
તો Edulinks એપ ડાઉનલોડ કરવા :- અહી ક્લિક કરો
આ માહિતી આગળ જરૂર શેર કરો