સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ગણિતની ટૂંકી રીતો ભાગ-9


નમસ્કાર...
અહી Vishal Vigyan ના ખાસ વિભાગમાં ગણિતની ટૂંકી રીતોનો ભાગ નં. 9 મુકવામાં આવ્યો છે. આ ટૂંકી રીતો તમને કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી થશે.
→ આગળના ભાગ નં. 1 થી 8 ડાઉનલોડ કરવા :- અહી ક્લિક કરો

આગળના બંને ભાગોમાં તમે ગુણાકારની ટૂંકી રીતો જોઈ. આ ભાગમાં મે તમારા માટે ખૂણાઓ વિશેની માહિતી મુકી છે અને તેમને લગતા પ્રશ્નો પણ જવાબ સાથે મુક્યા છે.

ગણિત ટૂંકી રીતો ભાગ-9 PDF :- ડાઉનલોડ

ફાઈલ સાઈઝ માત્ર 96 kb. PDF હોવાથી તમે ફાઈલ સાચવી શકો અને પ્રિન્ટ પણ કાઢી શકો છો. બીજી તમામ ગણિત, વિજ્ઞાન, કમ્પ્યુટર અને ટેક્નોલોજીની માહિતી માટે જોતા રહો
www.vishalvigyan.in

તમને કદાચ આ પોસ્ટ ગમશે

  1. To insert a code use <i rel="pre">code_here</i>
  2. To insert a quote use <b rel="quote">your_qoute</b>
  3. To insert a picture use <i rel="image">url_image_here</i>

Label Cloud

Label List