સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ગણિતની ટૂંકી રીતો ભાગ-8

નમસ્કાર...
અહી Vishal Vigyan ના ખાસ વિભાગમાં ગણિતની ટૂંકી રીતોનો ભાગ નં. 8 મુકવામાં આવ્યો છે. આ ટૂંકી રીતો તમને કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી થશે. આગળના ભાગ 1 થી 7 ડાઉનલોડ કરવા :- અહી ક્લિક કરો
આગળના ભાગમાં 100ની નજીકની સંખ્યાનો ગુણાકાર સરળ રીતથી કેમ કરવો તેની રીત મુકેલ હતી. જેમાં 100થી વધુ હોય તેવી સંખ્યા હતી. અહી 100થી ઓછી સંખ્યાની રીત મુકેલ છે.
ગણિત ટૂંકી રીતો ભાગ-8 PDF :- ડાઉનલોડ
ફાઈલ સાઈઝ માત્ર 105 kb. PDF હોવાથી તમે ફાઈલ સાચવી શકો અને પ્રિન્ટ પણ કાઢી શકો છો. બીજી તમામ ગણિત, વિજ્ઞાન, કમ્પ્યુટર અને ટેક્નોલોજીની માહિતી માટે જોતા રહો આ સાઈટ.
