સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ગણિતની ટૂંકી રીતો ભાગ-7

નમસ્કાર...
સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી થાય અને ગણિત-વિજ્ઞાનને લગતું તમારું સામાન્ય જ્ઞાન વધે તે માટે અમે ગણિતની ટૂંકી રીતો અને દર રવિવારે સાપ્તાહીક ક્વિઝ મુકવામાં આવે છે. તે તમામ ડાઉનલોડ કરવા ઉપર તેમના નામ પર ક્લિક કરો.
અહી ગણિતની ટૂંકી રીતોનો ભાગ-7 મુકેલ છે. જેમાં 100 ની નજીક અને તેથી વધુ હોય તેવી સંખ્યાનો ગુણાકાર સરળ રીતે કેમ કરવો તેની રીતો મુકેલ છે. તમામ રીતો ગુજરાતી PDF ફાઈલમાં છે જેથી તમે પ્રિન્ટ કાઢી શકો અને પછી વાંચી પણ શકો.
ભાગ-7 ડાઉનલોડ કરવા :- અહી ક્લિક કરો
ફાઈલની સાઈઝ માત્ર 99 kb જ.
આગળની તમામ રીતો ડાઉનલોડ કરવા માટે :- ક્લિક કરો
જોતા રહો આ વેબસાઈટ અને અભિપ્રાય comment માં જરૂર લખજો.
