સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ગણિતની ટૂંકી રીતો ભાગ - 6

નમસ્કાર મિત્રો...
અહી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી થાય તે હેતુથી ગણિતની ટૂંકી રીતોનો નવો વિભાગ શરૂ કર્યો હતો. ગણિતની રીતો અને સામાન્ય ગણિતના નિયમો મુકાય છે. આ અગાઉ ભાગ નં. 1 થી 5 મુકવામાં આવેલા છે. તે તમામ ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.
અહી ગણિત ટૂંકી રીતોનો ભાગ - 6 મુકેલ છે. આ ભાગનો વિષય અવિભાજ્ય સંખ્યાઓ છે. ગુજરાતી ભાષામાં PDF ફાઈલમાં માહિતી ઉદાહરણ સાથે છે. તમે પ્રિન્ટ પણ કાઢી શકો.
ગણિતની ટૂંકી રીત ભાગ - 6 :- ડાઉનલોડ
- PDF ની સાઈઝ 125 KB માત્ર.
આગળના તમામ ભાગ જોવા અને ડાઉનલોડ કરવા :- અહી ક્લિક કરો
- વિશાલ ગૌસ્વામી
