ધો.10 વિજ્ઞાનના એનિમેશન વિડીયો જુઓ મોબાઈલમાં

નમસ્કાર...
હવે ધોરણ 10 વિજ્ઞાન વિષયની તૈયારી કરો તમારા મોબાઈલની મદદથી. હા તમારો મોબાઈલ શીખવશે વિજ્ઞાન એનિમેશન વિડીયો દ્વારા. બસ ડાઉનલોડ કરો આ એન્ડ્રોઈડ એપ અને તેની મદદથી ઘરે બેઠા શીખો અને તમારા બાળકો અને વિદ્યાર્થીઓને શીખાડો. અહી એનિમેશન વિડીયો ગુજરાતી ભાષામાં જ મુકેલા છે. આ એપ મેં વાપરેલી છે અને ખૂબ સરસ કાર્ય છે. તો જરૂર ડાઉનલોડ કરો અને શેર પણ કરો.
ધો.10 વિજ્ઞાન એનિમેશન વિડીયો એપ ડાઉનલોડ માટે :- અહી ક્લિક કરો
એપની સાઈઝ માત્ર 1.3 MB જ છે. આટલી નાની સાઈઝમાં ઉપયોગી એપ.
બીજી તમામ આવી શૈક્ષણિક એપ માટે :- ક્લિક કરો
લાઈક કરો અમારું ફેસબુક પેજ -
http://www.facebook.com/vishalvigyan
