કમ્પ્યુટર માટે Science Fonts કરો ડાઉનલોડ


હેલ્લો મિત્રો...
ગણિત અને વિજ્ઞાનની ઘણી ખરી વસ્તુઓ આપણે ટાઈપ કરતા હોય છે. તેમાં વધુ પડતું રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન અને ગણિતમાં અમુક સંજ્ઞાઓ વપરાય છે. પણ આપણે એવી મુશ્કેલી અનુભવીએ છીએ કે આપણા કી-બોર્ડ કે Font માં તે સંજ્ઞાઓ હોતી નથી.

તેનું નિવારણ હું લઈને આવ્યો છું આપના માટે અહી. અહી તમારા કમ્પ્યુટર માટે Science Fonts મુકેલા છે. આ ફોન્ટને તમે બીજા ફોન્ટની જેમ જ Install કરો. અહી Font ની ફાઈલ .rar સ્વરૂપે છે. તેને Unzip કરી અને Install કરો.

Science Fonts પેક ડાઉનલોડ કરવા :- અહી ક્લિક કરો
સાઈઝ માત્ર 185 kb.

- વિશાલ ગૌસ્વામી

તમને કદાચ આ પોસ્ટ ગમશે

  1. To insert a code use <i rel="pre">code_here</i>
  2. To insert a quote use <b rel="quote">your_qoute</b>
  3. To insert a picture use <i rel="image">url_image_here</i>

Label Cloud

Label List