GTU CCC QUIZ એન્ડ્રોઈડ મોબાઈલ ગેમ

હેલ્લો...
મિત્રો આગળ જણાવ્યુ તે અનુસાર હું લઈ આવ્યો છું GTU CCC ના થિયરી વિભાગમાં ઉપયોગી થાય તેવી એન્ડ્રોઈડ ગેમ. અહી આ ગેમમાં ઉપયોગી પ્રશ્નો આવરી લેવાયા છે.
GTU CCC QUIZ ગેમનું આ ત્રીજુ વર્ઝન છે. આ નવા વર્ઝનમાં 150 પ્રશ્નો મુકેલ છે. સંપૂર્ણ ગુજરાતી ભાષામાં MCQ પ્રશ્નો હશે સાથે સાચા અને ખોટા જવાબની માહિતી મળતી જશે. અંતે તમામ પ્રશ્નોનો ઓવર વ્યુ બતાવવામાં આવશે. ગેમ ઓફલાઈન છે. નેટ કનેક્શનની જરૂર નથી. ગેમની apk ફાઈલ સીધી ડાઉનલોડ કરો કોઈ એરર વગર. નીચે ડાઉનલોડ પર ક્લિક કરો
GTU CCC QUIZ મોબાઈલ ગેમ :- ડાઉનલોડ
- ગેમની સાઈઝ 2.9 MB જ.
આ એક apk ફાઈલ છે. તેને ડાઉનલોડ કર્યા પછી install કરવી પડશે.
ગેમના ફોટાઓ જુઓ નીચે મુજબ :-


GTU CCC પરીક્ષાના બીજા તમામ મટીરીયલ માટે :- અહી ક્લિક કરો
