EDULINKS એપ-તમારી પોસ્ટ કે લીંક કરો શેર


નમસ્કાર...
મારા નેટ મિત્ર નરેશ ધાકેચા લાવ્યા છે EDULINKS એપ નવા રૂપમાં બ્લોગર મિત્રો માટે ખાસ. આ એપમાં શૈક્ષણિક માહિતી કેટેગરી પ્રમાણે વિભાજીત કરીને લિંક, ડાઉનલોડ કે ઇમેજ સ્વરૂપે શેયર કરી શકાય છે.

→નવી સવલતઃ- (1) હવે એડમિન એકાઉન્ટ બનાવી તમારી પોસ્ટ ઉમેરી, સુધારી કે ડીલીટ કરી શકશો. (2) પોસ્ટ ઉમેરનારના નામ અને પ્રોફાઇલ લિંક પોસ્ટ સાથે ડીસ્પ્લે થશે. (3) કુલ પોસ્ટ સાથે એડમિન લિસ્ટ (4) મોબાઇલમાં જે ફોન્ટ સપોર્ટ થતા હોય તે સિલેક્ટ કરી શકાશે.(5) પોસ્ટ કે ઇમેજ અન્ય એપમાં શેયર કરી શકશો

મુખ્ય વિશેષતાઓઃ- (1)કેટેગરી પ્રમાણે માહિતી (2) શૈક્ષણિક, બિન શૈક્ષણિક અગત્યના અપડેટ (3) 1000+ શૈક્ષણિક રમકડાં અને ટી.એલ.એમ. (4) મનોરંજન, બોલીવુડ, હોલીવુડ ફિલ્મોની લિંક્સ (5) સામાન્યજ્ઞાન અને કરન્ટ અફેર્સ (6) ખાસ, નવી, પ્રચલિત સામગ્રી પ્રમાણે સોર્ટીંગ (7) માહિતી સર્ચ કરી શકાય (8) મારી પસંદ તરીકે બુકમાર્ક કરી શકો.
→ EduLinks 2 એપ ડાઉનલોડ કરવા :- અહી ક્લિક કરો

તમારી તમામ માહિતી એક જ એપમાં

તમને કદાચ આ પોસ્ટ ગમશે

  1. To insert a code use <i rel="pre">code_here</i>
  2. To insert a quote use <b rel="quote">your_qoute</b>
  3. To insert a picture use <i rel="image">url_image_here</i>

Label Cloud

Label List