એન્ડ્રોઈડમાં કંપનીની એપ ડિસએબલ કેમ કરશો? - ગુજરાતી વિડીયો

નમસ્કાર...
ઘણીવાર તમારા મોબાઈલમાં અમુક એપ્સ એવી હોય છે જેનો તમે કોઈ ઉપયોગ કરતા નથી. આ એપ્સ તમારા ફોનની મેમરી પણ રોકે છે. સાથે નેટ શરૂ કરતા વધારાનો ડેટા પણ વાપરે છે. આથી આવી એપને દૂર કરવી પડે. પણ તે Uninstall પણ નથી થતી.
તો આવી એપને તમે ડિસએબલ કરી શકો છો. આ માટે મે એક ખાસ વિડીયો બનાવેલ છે. તે વિડીયોના સ્ટેપ અનુસરો અને બિનજરૂરી એપને કરો ડિસએબલ.
વિડીયો જોવા માટે નીચેની લીંક પર ક્લિક કરો :- http://youtu.be/DUrhSDr89aA
નોંધ :- અહી મુકવામાં આવેલ લખાણ અને મટીરીયલને પરવાનગી વગર કોપી કરવાની મનાઈ છે.
