સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ગણિતની ટૂંકી રીતો ભાગ-4

નમસ્કાર...
આગળ જણાવેલ હતુ તેમ અહી ગણિતની ટૂંકી રીતોનો ભાગ-4 મુકેલ છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખાસ ઉપયોગી થાય તે હેતુથી આ ગણિતની ટૂંકી રીતોનો વિભાગ શરૂ કર્યો છે. જેમા PDF ફાઈલોમાં વિવિધ રીતો શોધીને મુકેલ છે.
આ અગાઉ 1 થી 3 ભાગ મુકાય ગયા છે, જે સૌથી નીચેની લીંક પરથી ડાઉનલોડ કરી શકશો. આ તમામની સીધી પ્રિન્ટ કાઢી શકો.
અહી ગણિતની ટૂંકી રીત ભાગ-4 માં અંતર અને સમયના પ્રશ્નો પુછાય છે તેના સૂત્રો મુકેલા છે.
ગણિત ટૂંકી રીતોનો ભાગ-4 ડાઉનલોડ કરવા :- અહી ક્લિક કરો
આગળના ભાગ 1 થી 3 ડાઉનલોડ કરવા :- અહી ક્લિક કરો
સ્પર્ધાત્મક પરીક્ષાઓના ગણિત-વિજ્ઞાન વિભાગ માટે આ ટૂંકી રીતો અને સાપ્તાહીક ક્વિઝડાઉનલોડ કરતા રહો.
