સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ગણિતની ટૂંકી રીતો ભાગ-3


નમસ્કાર....
સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉપયોગી થાય તે હેતુંથી ગણિતની ટૂંકી રીતો શોધીને PDF ફાઈલ બનાવીને આપના માટે તૈયાર કરેલ છે. આ અગાઉ તેનો ભાગ-1 અને 2 મુકેલ છે. અહીં આ પોસ્ટમાં ભાગ-3 મુકવામાં આવ્યો છે.

આ ભાગમાં ઘનમૂળ શોધવાની અનુમાનની રીત મુકેલ છે. જેની મદદથી ઘનમૂળ ઝડપથી શોધી શકાય છે.

→ગણિતની ટૂંકી રીત ભાગ - 3 :- ડાઉનલોડ
(96 kb )
→ફાઈલ નિર્માણ :- વિશાલ ગૌસ્વામી

→ગણિતની ટૂંકી રીતોના આગળના તમામ ભાગો માટે :- અહીં ક્લિક કરો

જોતા રહો. ભાગ-4 જલ્દી જ મુકવામાં આવશે. સ્પર્ધાત્મક પરીક્ષાની ગણિત-વિજ્ઞાનની તૈયારીઓ માટે સાપ્તાહીક ક્વિઝ અને ગણિતની આ રીતો જોતા રહો.

તમને કદાચ આ પોસ્ટ ગમશે

  1. To insert a code use <i rel="pre">code_here</i>
  2. To insert a quote use <b rel="quote">your_qoute</b>
  3. To insert a picture use <i rel="image">url_image_here</i>

Label Cloud

Label List