ધો. 10 ના વિદ્યાર્થીઓના ઓનલાઈન ફોર્મ ભરવાનો વિડીયો

નમસ્કાર મિત્રો...
ધોરણ 10ના વિદ્યાર્થીઓના ઓનલાઈન ફોર્મ તા. 10/10/15 થી 8 /11/15 સુધી ભરી શકાશે. હવે તેમા ઓનલાઈન રજીસ્ટ્રેશન કેમ કરવું તે માટેનો વિડીયો અહીં મુકેલ છે. તેમા ફોર્મ વિશેની તમામ માહિતી અને કેમ ભરવું તે દર્શાવેલ છે. આ વિડીયો Edusafar દ્વારા બનાવામાં આવેલો છે. તેમનો આભાર.
→યાદ રાખો કે વિદ્યાર્થીઓનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરતા પહેલા તમારી શાળાનું રજીસ્ટ્રેશનમાં સુધારા વધારા કર્યા પછી કન્ફોર્મ સેવ કર્યા બાદ જ વિદ્યાર્થીઓના ઓનલાઈન રજીસ્ટ્રેશન ની માહિતી ખુલશે. આપ આ વિડિયો જોઇ ઓનલાઈન ફોર્મ કેમ ભરવુ તે ઝડપથી સમજી જશો.
→વિડીયો જોવા માટે નીચેની યુ-ટ્યુબ લીંક પર ક્લિક કરો
https://youtu.be/ec7ySRvN2VA
બીજા તમામ ઉપયોગી વિડીયો માટે :- અહી ક્લિક કરો
