દ્રષ્ટિ-ભ્રમની બે ઉપયોગી PPT ફાઈલો


હેલ્લો...
મિત્રો અહી દ્રષ્ટિ-ભ્રમ શું છે તે સમજવા માટે બે PPT ફાઈલો મુકેલ છે. પ્રથમ PPT માં દ્રષ્ટિ-ભ્રમ વિશેની માહિતી અંગ્રેજી ભાષામાં ફોટાઓ સાથે આપેલ છે. જ્યારે બીજા PPT માં દ્રષ્ટિ-ભ્રમને લગતા શક્ય તેટલા ફોટાઓ છે.

આ બંને ફાઈલો તમે કમ્પ્યુટરમાં જોઈ શકશો. મોબાઈલમાં પણ જોઈ શકાશે, પણ તમારે OFFICE SUITE એપ ઈનસ્ટોલ કરેલ હોવી જોઈએ.

1. દ્રષ્ટિ-ભ્રમ PPT ફાઈલ-1 :- ડાઉનલોડ
(694 KB)

2. દ્રષ્ટિ-ભ્રમ PPT ફાઈલ-2 :- ડાઉનલોડ
(944.5 KB)

તમને આ ફાઈલો ઉપયોગી થશે. હંમેશા નવું કંઈક. બીજી અન્ય માહિતી માટે જોતા રહો www.vishalvigyan.in

તમને કદાચ આ પોસ્ટ ગમશે

  1. To insert a code use <i rel="pre">code_here</i>
  2. To insert a quote use <b rel="quote">your_qoute</b>
  3. To insert a picture use <i rel="image">url_image_here</i>

Label Cloud

Label List