શ્રુતિ ઈન્ડીક ટાઈપિંગ ચાર્ટ - GTU CCC માટે
નમસ્કાર મિત્રો...
GTU CCC ની પરીક્ષામાં ગુજરાતી ટાઈપ એ શ્રુતિ ઈન્ડીકમાં હોય છે. તો તેમાં ટાઈપ કેમ કરવુ તેના માટેની એક સરળ PDF ફાઈલ અહી મુકેલ છે.
- આ ફાઈલ મારા મિત્ર વિવેક જોશીએ તૈયાર કરેલ છે. તો નીચેથી કરો તેનો ચાર્ટ ડાઉનલોડ.
- શ્રુતિ ઈન્ડીક ટાઈપિંગ ચાર્ટ :- ડાઉનલોડ
- શું તમારી પાસે શ્રુતિ ફોન્ટ નથી??? તો નીચે ક્લિક કરી તેનો સોફ્ટવેર ડાઉનલોડ કરો.
- અહી ક્લિક કરો
- GTU CCC ના તમામ મટીરીયલ માટે :- અહી ક્લિક કરો
હવે તમામ માહિતી તમારા હાથમાં. અમારી એન્ડ્રોઈડ એપ ડાઉનલોડ કરો :- ક્લિક કરી એપ ડાઉનલોડ કરો
