GTU CCC ના પ્રશ્નો PDF ફાઈલો-સીધી પ્રિન્ટ કાઢી શકો

નમસ્કાર...
અહી GTU CCC માં ઉપયોગી થાય તેવી થિયરી અને પ્રેક્ટિકલ પ્રશ્નોની PDF ફાઈલો મુકેલ છે. આ ફાઈલ મારા મિત્ર કલ્પેશભાઈ ચોટાલીયાએ બનાવેલ છે.
આ ફાઈલનો સૌથી મોટો ફાયદો એ છે કે તમે તેની સીધી પ્રિન્ટ કાઢી વાંચી શકો છો. તો અત્યારે જ ડાઉનલોડ કરો આ PDF ફાઈલો. નીચે ડાઉનલોડ બટન પર ક્લિક કરો અને ડાઉનલોડ કરો.
■ પરીક્ષામાં પૂછાયેલ :-
→GTU CCC પૂછાયેલ પ્રેક્ટિકલ પ્રશ્નો :- ડાઉનલોડ
→GTU CCC માં પૂછાયેલ થિયરીના પ્રશ્નો :- ડાઉનલોડ
■ અન્ય ફાઈલો :-
→MS-Word ના પ્રશ્નો :- ડાઉનલોડ
→Email ના પ્રશ્નો :- ડાઉનલોડ
→Internet ના પ્રશ્નો :- ડાઉનલોડ
→કમ્પ્યુટર Fundamental ના પ્રશ્નો :- ડાઉનલોડ
સીસીસીના અન્ય મટીરીયલ માટે બસ :- અહી એક ક્લિક કરો
