Converter Vishal Vigyan એન્ડ્રોઈડ એપ


હેલ્લો...
અહી તમને ઉપયોગી થાય તેવી Converter Vishal Vigyan એન્ડ્રોઈડ એપ મુકેલ છે. આ એપની મદદથી તમે એક રાશીમાંથી બીજી રાશીમાં એકમ બદલી શકો. દા.ત. 1 km = 1000 m.

આ એક એન્ડ્રોઈડ એપ છે. માત્ર એન્ડ્રોઈડમાં જ ચાલશે. એપ નિર્માણ વિશાલ ગૌસ્વામી દ્વારા. આ એપમાં ચલણ, ક્ષેત્રફળ, દળ, અંતર, bit-byte વગેરેના એકમો ફેરવી શકાય છે.

→Converter એપ ડાઉનલોડ કરવા :- અહી ક્લિક કરો
→એપની સાઈઝ 917 kb.
→ એપ ચાલવા માટે ઈન્ટરનેટ કનેક્શન હોવું જરૂરી છે.

આવી બીજી એપ અને મટીરીયલ માટે જોતા રહો www.vishalvigyan.in

તમને કદાચ આ પોસ્ટ ગમશે

  1. To insert a code use <i rel="pre">code_here</i>
  2. To insert a quote use <b rel="quote">your_qoute</b>
  3. To insert a picture use <i rel="image">url_image_here</i>

Label Cloud

Label List