તમામ પરીક્ષાઓ માટે ગણિતની 101 શોર્ટ રીતો એક જ ફાઈલમાં


તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી થાય તેવી ગણિતની 101 શોર્ટ રીતોની એક સરસ ફાઈલ ગૂગલની મદદથી મળી. તો આપ તેને ડાઉનલોડ કરી શકો છો અહીથી. આ તમામ રીતો અંગ્રેજી ભાષામાં હશે. ગણિતની ટૂંકી રીતોની ગુજરાતીમાં સરળ માહિતીની મારી બનાવેલ ફાઈલો પણ મુકવામાં આવશે.

અહી PDF ફાઈલમાં આ રીતો આપેલી છે. તેની સાઈઝ 15 MB છે.

આ ફાઈલ ડાઉનલોડ કરવા :- અહી ક્લિક કરો

નોંધ :- આ બ્લોગ હવેથી માત્ર શનિ-રવિ બે દિવસ જ અપડેટ થશે. જેમા હંમેશા ગણિત-વિજ્ઞાનનું ઈ-મટીરીયલ, ઉપયોગી એપ્સ, સોફ્ટવેર અને સાપ્તાહીક ક્વિઝ તેમજ ગણિતની રીતો આ તમામ મુકવામાં આવશે.

હવે તમામ માહિતી તમારા હાથમાં. અમારી એન્ડ્રોઈડ એપ ડાઉનલોડ કરો :- ક્લિક કરી એપ ડાઉનલોડ કરો

તમને કદાચ આ પોસ્ટ ગમશે

  1. To insert a code use <i rel="pre">code_here</i>
  2. To insert a quote use <b rel="quote">your_qoute</b>
  3. To insert a picture use <i rel="image">url_image_here</i>

Label Cloud

Label List