ધો. 10 વિજ્ઞાનના કેટલાક ઉપયોગી PPT


હેલ્લો...
ફરી તમારા માટે અમે આજ લઈ આવ્યા છે કેટલીક ઉપયોગી PPT ફાઈલો. અહી ધોરણ 10 ના વિજ્ઞાન વિષયના કેટલાક PPT પ્રેઝનટેશન મુકેલા છે. જેની મદદથી આપને ભણાવવામાં પણ સહેલાઈ રહેશે. અમુક જ પાઠના PPT હાલ ઉપલબ્ધ છે. બીજા મળતા તુરંત જ મુકવામાં આવશે.

આ PPT એ EDUSAFAR ના બાબુભાઈ પટેલ દ્વારા તૈયાર કરેલ છે. અહી નીચે PPT નું નામ અને સામે ડાઉનલોડ લખેલ છે. તેના પર ક્લિક કરતા તે ડાઉનલોડ થશે.

1. પોષણ અને શ્વસન :- ડાઉનલોડ

2. પ્રકાશનું વિભાજન અને કુદરતી પ્રકાશીય ઘટનાઓ :- ડાઉનલોડ

3. ઉત્ક્રાંતિ અને આનુવંશિકતા :- ડાઉનલોડ

4. ધાતુઓ :- ડાઉનલોડ

5. સજીવોમાં નિયંત્રણ અને સંકલન :- ડાઉનલોડ

- આવા તમામ બીજા ઉપયોગી PPT માટે બસ :- અહી ક્લિક કરો
- હવે માત્ર શનિ-રવિ જ પોસ્ટ મુકાશે. પણ ઉપયોગી પોસ્ટ મળશે.

- હવે તમામ માહિતી તમારા હાથમાં. અમારી એન્ડ્રોઈડ એપ ડાઉનલોડ કરો :- ક્લિક કરી એપ ડાઉનલોડ કરો

તમને કદાચ આ પોસ્ટ ગમશે

  1. To insert a code use <i rel="pre">code_here</i>
  2. To insert a quote use <b rel="quote">your_qoute</b>
  3. To insert a picture use <i rel="image">url_image_here</i>

Label Cloud

Label List