સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ગણિતની ટૂંકી રીતો ભાગ-1

નમસ્કાર મિત્રો...
આગળની એક-બે પોસ્ટમાં જણાવ્યું તેમ તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉપયોગી થાય તેવી ગણિતની ટૂંકી રીતો (Short Tricks) નો પહેલો ભાગ અહી મુકેલ છે. સાપ્તાહીક ક્વિઝ ની સફળતા બાદ ફરી નવીન પ્રયાસ.
સ્પર્ધાત્મક પરીક્ષાના જનરલ પેપરમાં ગણિતના પ્રશ્નો પુછાય છે. તે પ્રશ્નોનો ઓછા સમયમાં ઉકેલ કેમ લાવવો તેની રીતો મુકેલ છે. શરૂઆતના ભાગોમાં સહેલી રીતો છે. પછી તમામ અઘરી રીતો પણ આવરી લેવાશે.
આ એક PDF ફાઈલ છે. તેમાં તમામ માહિતી ગુજરાતીમાં આપેલ છે. તમે પ્રિન્ટ પણ કાઢી શકો.
ગણિતની ટૂંકી રીતો ભાગ-1 :- ડાઉનલોડ
(98.2 kb)
તમને આ ફાઈલ પસંદ આવશે. ભાગ-2 ટૂંક સમયમાં મુકવામાં આવશે. જોતા રહો આ વેબસાઈટ.
