GTU CCC માટે બે પ્રેક્ટીકલ ઈ-બુક

નમસ્કાર મિત્રો....
અહી મારા મિત્ર અલ્પેશભાઈ પરમાર દ્વારા બનાવેલ GTU CCC ના પ્રેક્ટીકલ પેપરની બે ઈ-બુક મુકેલ છે. તેમાં પુછાયેલ પેપરો તારીખ અને પરીક્ષા સેન્ટર સાથે મુકેલ છે.
તો બુક ડાઉનલોડ કરવા નીચે ક્લિક કરો.
1. GTU CCC પ્રેક્ટીકલ બુક - 1 :- ડાઉનલોડ
2. GTU CCC પ્રેક્ટીકલ બુક - 2 :- ડાઉનલોડ
વધુ માહિતી માટે જોતા રહો આ સાઈટ.
