ES File Explorer એપ - ઉપયોગી મલ્ટી એપ



લેખક :- વિશાલ ગૌસ્વામી
હેલ્લો, તમારા એન્ડ્રોઈડ મોબાઈલ ફોનમાં તમારા પડેલ ફોટો, વિડીયો કે અન્ય ફાઈલ જોવા માટે તમે File Manager કે My Files નો ઉપયોગ કરતા હશો. પરંતુ અહીં હુ તમને એક નવા ફાઈલ મેનેજર વિશે માહિતી આપીશ. આ ફાઈલ મેનેજર એક મલ્ટી એપ છે. કઈ રીતે??? તો વાંચો નીચે.

ES File Explorer ના ફિચર અને ફાયદા :-
→1. તમારી તમામ ફાઈલ, ફોટા, વિડીયોને કમ્પ્યુટરની રીતે જોઈ શકો. કમ્પ્યુટરની જેમ જ ફોલ્ડર વ્યુ.
→2. આ એપમાં એપ્લીકેશન મેનેજર છે. આથી નવી ફાઈલ ઈનસ્ટોલ કે અનઈનસ્ટોલ કરી શકો.
→3. એપમાં તમામ પ્લેયર પહેલે જ ઈનસ્ટોલ હોય છે. આથી Mp3 કે વિડીયો ES પ્લેયરથી જ જોઈ શકાય.
→4. આ એપનો સૌથી મોટો ફાયદો છે કે તેમા zip કે rar જેવી ફાઈલ જોઈ શકાય છે. તેમજ તેમાંથી ફાઈલને exact કરી બહાર પણ સેવ કરી શકાય. તથા એપમાં જ zip કે rar ફાઈલ બનાવી શકો.
→5. એક સાથે ઘણી વસ્તુઓ સિલેક્ટ કરી તેમને કોપી, પેસ્ટ કે મુવ કરી શકાય.
→6. ઓનલાઈન કોઈ ફાઈલ અપલોડ કે ઈ-મેઈલમાં ફાઈલ એટેચ કરી શકાય. જે બીજા ફાઈલ મેનેજરમાં અઘરુ છે.
→7. એપમાં Text ફાઈલને જોઈ શકાય છે અને એડીટ પણ કરી શકાય છે.
8. તમે એપથી તમારા મોબાઈલને કમ્પ્યુટર સાથે જોડી શકો છો.

- ES File Explorer એપ ડાઉનલોડ કરવા :- અહી ક્લિક કરો

તો વાપરો આ એપ અને કરો તમારું કામ સરળ મોબાઈલમાં જ.
ઉપયોગી એન્ડ્રોઈડ એપ વિશે જાણવા :- ક્લિક કરો

તમને કદાચ આ પોસ્ટ ગમશે

  1. To insert a code use <i rel="pre">code_here</i>
  2. To insert a quote use <b rel="quote">your_qoute</b>
  3. To insert a picture use <i rel="image">url_image_here</i>

Label Cloud

Label List