ધોરણ 6 થી 8 ઓફલાઈન પ્રશ્નબેંક સોફ્ટવેર કરો ડાઉનલોડ
હેલ્લો મિત્રો...
ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓને ઉપયોગી થાય તેવી ઓફલાઈન પ્રશ્નબેંક અહી રજૂ કરું છુ. અહી તમામ વિષયના પ્રશ્નો એક જ પ્રશ્નબેંકમાં સમાવી લીધા છે. આ પ્રશ્નબેંક સોફ્ટવેર સ્વરૂપે છે.
આ પ્રશ્નબેંક DIET - કચ્છ દ્વારા તૈયાર કરેલ છે. આ પ્રશ્નબેંક ગમે તે સિસ્ટમમાં ચાલશે. એટલે કે WINDOWS અને UBUNTU માટે અલગ-અલગ પ્રશ્નબેંક મુકેલ છે. તો નીચેની લીંક પરથી બંને અલગ-અલગ ડાઉનલોડ કરો.
પ્રશ્નબેંકમાં મૂલ્યાકનની પણ સુવિધા. આ પ્રશ્નબેંક વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો બંનેને ઉપયોગી થશે.
→પ્રશ્નબેંક ડાઉનલોડ કરવા :- અહી ક્લિક કરો
બીજી માહિતી માટે જોડાયેલ રહો.
