ધો. 6 થી 8 વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાન પ્રશ્નબેંક


હેલ્લો...
ધોરણ 6 થી 8 ના બાળકોને ઉપયોગી થાય તેવી વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાનની બે પ્રશ્નબેંક અહી મુકેલ છે.

બંને પ્રશ્નબેંક PDF ફાઈલમાં છે. આ ફાઈલ મારા મિત્ર મયુર સુથારે બનાવેલ છે.
ડાઉનલોડ કરવા નીચે જુઓ.

→ ધો. 6 થી 8 વિજ્ઞાન માટે :- અહી ક્લિક કરો

→ ધો. 6 થી 8 સામાજીક વિજ્ઞાન માટે :- અહી ક્લિક કરો

સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી ગણિતની ટૂંકી રીતોની ફાઈલોનું નવું સેક્શન 2-3 દિવસમાં મુકાશે. જોતા રહેજો.

તમને કદાચ આ પોસ્ટ ગમશે

  1. To insert a code use <i rel="pre">code_here</i>
  2. To insert a quote use <b rel="quote">your_qoute</b>
  3. To insert a picture use <i rel="image">url_image_here</i>

Label Cloud

Label List