ઈન્ટરનેટ શોર્ટકટ-કી - કુલ 41 કી તમામ બ્રાઉઝર માટે

નમસ્કાર...
આપણે સૌ કમ્પ્યુટરના Word, Excel અને Powerpoint ની તથા બીજી ઘણી શોર્ટકટ જાણીએ છીએ.
પરંતુ અહીં તમારી સામે રજૂ કરી રહ્યો છું ઈન્ટરનેટ વાપરતી વખતેની 41 જેટલી શોર્ટકટ કી. જેમાની ઘણી તમે નહી જાણતા હોય અને આ કી તમામ બ્રાઉઝરમાં ચાલશે પછી તે Internet explorere, Chrome કે Firefox હોય. તેમની PDF ફાઈલ બનાવેલ છે.
આ ફાઈલ કરો ડાઉનલોડ. ડાઉનલોડ કરવા માટે :- અહીં ક્લિક કરો
ફાઈલની સાઈઝ 112 KB.
કમ્પ્યુટર, વિજ્ઞાન અને ગણિતની બીજી માહિતી માટે જોતા રહો www.vishalvigyan.in
