ધો. 1 અને 2 ગણિત માટે ટપકાંવાળા ગુજરાતી એકડા

નમસ્કાર મિત્રો...
ધોરણ 1 અને 2 ગણિતમાં અંકો શીખવવા માટે એક સરસ ટપકાંવાળા ગુજરાતી અંકોની PDF ફાઈલો અહીં મુકેલ છે.
અહીં 0 થી 9 તમામ અંકો માટે અલગ-અલગ PDF ફાઈલો છે. જેની પ્રિન્ટ કાઢી અને તમે બાળકોને પ્રેક્ટીસ માટે આપી શકો છો. આ ફાઈલ મારા નેટ મિત્ર કલ્પેશ ચોટાલીયાએ બનાવેલ છે. તમામ ફાઈલો નીચે મુકેલ છે. બસ ડાઉનલોડ પર ક્લિક કરો અને કરો ડાઉનલોડ.
● અંક - 0 માટે :- ડાઉનલોડ
● અંક - 1 માટે :- ડાઉનલોડ
● અંક - 2 માટે :- ડાઉનલોડ
● અંક - 3 માટે :- ડાઉનલોડ
● અંક - 4 માટે :- ડાઉનલોડ
● અંક - 5 માટે :- ડાઉનલોડ
● અંક - 6 માટે :- ડાઉનલોડ
● અંક - 7 માટે :- ડાઉનલોડ
● અંક - 8 માટે :- ડાઉનલોડ
● અંક - 9 માટે :- ડાઉનલોડ
ગણિત-વિજ્ઞાનના તમામ મટીરીયલ માટે જોતા રહો આ વેબસાઈટ.
