કમ્પ્યુટરમાં KBC ક્વિઝ કેમ બનાવશો ?



નમસ્કાર...
શું તમે KBC ના દિવાના છો? શું તમે પણ તમારા વિષય અને પાઠની KBC ની રમત બનાવવા માગો છો?

તો થઈ જાવ તૈયાર. અહી હું કમ્પ્યુટરમાં ચાલતી KBC રમતનો પ્રોગ્રામ મૂકુ છું. તેની મદદથી તમે ગુજરાતી ભાષામાં જ તમારા વિષય કે પાઠની ક્વિઝ બનાવી શકશો.

આ પ્રોગ્રામ મારા નેટ મિત્ર ડાભી રાજેશભાઈએ બનાવેલ છે. આ એક ફ્લેશ ક્વિઝ છે માટે તમારા કમ્પ્યુટરમાં ફ્લેશ પ્લેયર ઈનસ્ટોલ હોવું જોઈએ.

તમારી ક્વિઝ બનાવતા પહેલા વાંચો નીચેની સુચનાઓ :-
આ પ્રોગ્રામમાં excle sheet માં ૧ થી ૭૫ પ્રશ્નો અને જવાબો delete કરીને તમારા પોતાના પ્રશ્નો લખો. ત્યારબાદ file->save as> save as type xml data સિલેક્ટ કરીને ફાઈલ ને Data.xml તરીકે સેવ કરો. Data.xml ની ફાઈલ અગાઉ બનેલી હોય તો તેને delete કરી તમારી Data.xml ફાઈલ KBC ની સાથે રાખીને KBC ગેમ ચાલુ કરો. આ પ્રક્રિયા કરવાથી તમે લખેલ પ્રશ્નો KBC માં આવી જશે. યાદ રાખો કે "KBC" અને Data.xml બને સાથે હશે તો જ પ્રશ્નો આવશે. માટે નવી ગેમ માટે આખો પ્રોગ્રામ કોપી કરવાનો રહેશે.

પ્રોગ્રામ ડાઉનલોડ કરવા :- અહીં ક્લિક કરો

તો બનાવો તમારી KBC ગેમ.
ધન્યવાદ...
આભાર - ડાભી રાજેશભાઈ
www.dabhiraj.blogspot.in

તમને કદાચ આ પોસ્ટ ગમશે

  1. To insert a code use <i rel="pre">code_here</i>
  2. To insert a quote use <b rel="quote">your_qoute</b>
  3. To insert a picture use <i rel="image">url_image_here</i>

Label Cloud

Label List