બાળ ગણિત એન્ડ્રોઈડ એપ - પ્રાથમિક ગણિત માટે

નમસ્કાર મિત્રો....
ઘણા સમય બાદ ફરી મળવાનો આનંદ. ગણિત એ રસપ્રદ વિષય છે. તેના માટે પ્રેક્ટિસ જો વધુ હોય તો તે વધુ ઉપયોગી નીવડે છે. ગણિતને પાયાથી મજબુત બનાવવાની જરૂર છે.
અહી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોને પ્રાથમિક ગણિત શિખવવા અને પ્રેક્ટિસ માટે એક સરસ મોબાઈલમાં ચાલે તેવી એપ મુકેલ છે. આ એપનુ નામ છે બાળ ગણિત.
એપ ડાઉનલોડ કરવા :- અહી ક્લિક કરો
સાઈઝ માત્ર 5 MB.
એપમા આપને મળશે...
- અંક ઓળખતા શીખો
- અંક ઓળખો
- ખૂટતો અંક શોધો
- ગણતરી કરો
- નાની સંખ્યા શોધો
- મોટી સંખ્યા શોધો
- સરવાળા અને બાદબાકી કરો
કરો હમણા જ ડાઉનલોડ.
નોંધ :- આ એપ ગુગલ પ્લે સ્ટોરમા ઉપલબ્ધ નથી. માટે અહીથી જ ડાઉનલોડ કરો.
