સામાન્ય વિજ્ઞાન ક્વિઝ એન્ડ્રોઈડ મોબાઈલ ગેમ


નમસ્કાર મિત્રો...
આવનાર સ્પર્ધાત્મક પરીક્ષાઓને ધ્યાને લઈને એક સામાન્ય વિજ્ઞાન માટેની મોબાઈલ ક્વિઝ ગેમ મે બનાવી છે. તેનું નામ General Science Quiz રાખેલ છે. આ ગેમ બાળકો માટે પણ ઉપયોગી છે.

અહી સામાન્ય વિજ્ઞાનના કુલ 50 પ્રશ્નો મુકેલા છે. જે તમને ઉપયોગી થશે. સંપૂર્ણ ગુજરાતી ભાષામાં જ મ. આ એક એન્ડ્રોઈડ ક્વિઝ ગેમ છે એટલે માત્ર મોબાઈલમાં જ ચાલશે અને પ્લે સ્ટોર પર ઉપલબ્ધ નથી. માત્ર અહીથી જ ડાઉનલોડ થશે.

■ General Science Quiz ગેમ :-
ડાઉનલોડ લીંક 1
◆ જો ડાઉનલોડ ન થાય તો નીચે...
ડાઉનલોડ લીંક 2
- ફાઈલની સાઈઝ માત્ર 770 kb.
- ક્વિઝ નિર્માણ :- વિશાલપુરી પી. ગૌસ્વામી

ધો.6 થી 8 માટે કમ્પ્યુટરમાં ચાલે તેવી ફ્લેશ ક્વિઝ હુ બનાવી રહ્યો છું. જલ્દી જ મુકવામાં આવશે.

General Science Quiz ગેમના screenshots નીચે આપેલ છે.




તમને કદાચ આ પોસ્ટ ગમશે

  1. To insert a code use <i rel="pre">code_here</i>
  2. To insert a quote use <b rel="quote">your_qoute</b>
  3. To insert a picture use <i rel="image">url_image_here</i>

Label Cloud

Label List