મોબાઈલની બેટરીને ફૂટતી અટકાવવા માટેની ટીપ્સ

વિશાલના નમસ્કાર બધાને...
હાલમા ઘણી જગ્યાએ મોબાઈલ બેટરી ફૂટી જવાના કિસ્સાઓ બનતા હોય છે. તો આપણે પણ કેટલીક એવી સાવચેતી રાખવી જોઈએ કે આપણા મોબાઈલની બેટરી સલામત રહે.
આ માટે એક સમાચાર-પત્રમાં સરસ લેખ પણ હતો અને તેની સાથે અમુક બીજી બાબતો ઉમેરીને મે એક પીડીએફ ફાઈલ તૈયાર કરી છે.
આ ફાઈલમાં મોબાઈલ બેટરીને સુરક્ષિત રાખવાની ટીપ્સ આપેલ છે. જે તમને ઉપયોગી થશે.
ફાઈલ ડાઉનલોડ કરવા :- અહીં ક્લિક કરો
ફાઈલની સાઈઝ 150 KB.
ટેકનોલોજીની બીજી ઘણી જાણકારી માટે જોતા રહો www.vishalvigyan.in
