ઘણા રોગોમા ઉપયોગી ઔષધ - લસણ



નમસ્કાર...
-લસણ માત્ર ભોજનમાં સ્વાદ વધારે છે એવું નથી પરંતુ લસણ એક શ્રેષ્ઠ ઔષધી પણ છે. કેટલાક લોકો લસણની ગંધને કારણે તેનાથી દૂર રહે છે પરંતુ તે લોકો નથી જાણતા કે લસણ પ્રકૃતિની એક એવી ભેટ સમાન છે જેના લાભ બીજે ક્યાંય ન મળે. લસણથી થનારા લાભ અને તેના આયુર્વેદિક ગુણો સદીઓ જુના છે. સંશોધન મુજબ 5000 વર્ષ પહેલાં પણ લસણનો ઉપયોગ ઉપચાર માટે કરવામાં આવતો હતો. લસણ અનેક રોગોમાં વરદાન સમાન સાબિત થાય છે.

- તો લસણ વિશેના આવા 30 ગુણધર્મો વિશેની મે એક પીડીએફ ફાઈલ બનાવી છે.

-પીડીએફ ફાઈલ ડાઉનલોડ કરવા :- અહીં ક્લિક કરો
ફાઈલની સાઈઝ 166 KB.

અહી આ પોસ્ટ અમારા નવા સેક્શન HEALTH માં મુકવામા આવી છે. બીજી સ્વાસ્થ્ય વિજ્ઞાનને લગતી પોસ્ટ પણ મુકાશે. જોતા રહો www.vishalvigyan.in

તમને કદાચ આ પોસ્ટ ગમશે

  1. To insert a code use <i rel="pre">code_here</i>
  2. To insert a quote use <b rel="quote">your_qoute</b>
  3. To insert a picture use <i rel="image">url_image_here</i>

Label Cloud

Label List