વિભાજ્યતાની ચાવીઓ એનિમેશન વિડીયો



નમસ્કાર....
આગળ જણાવ્યુ હતુ તેમ અહી હુ વિભાજ્યતાની ચાવીઓ માટેનો મારો બનાવેલ વિડીયો મુકુ છું. આ એક એનિમેટેડ વિડીયો છે. તેથી તેની મદદથી બાળકો સહેલાઈથી અને રસપ્રદ રીતે શીખી શકે.

આ વિડીયોમાં 2, 3 અને 5 ની ચાવીઓ આપેલ છે. હવે પછી બીજી સંખ્યાઓ માટેની ચાવીઓનો બીજો વિડીયો મુકવામાં આવશે. અહી એક નાનો પ્રયાસ છે. બીજા પણ આવા ગણિત વિજ્ઞાનના વિડીયો બનાવવાનું ચાલુ જ છે.

આ વિડીયો જોવા નીચે લીંક પર ક્લિક કરો.
www.youtube.com/watch?v=iYgGJBe0bCw

શેર કરો તમામ સુધી. તમારા બ્લોગમાં પણ મુકો.
મારી યુ-ટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. બસ અહી ક્લિક કરો

તમને કદાચ આ પોસ્ટ ગમશે

  1. To insert a code use <i rel="pre">code_here</i>
  2. To insert a quote use <b rel="quote">your_qoute</b>
  3. To insert a picture use <i rel="image">url_image_here</i>

Label Cloud

Label List