ધો. 6 થી 8 વિજ્ઞાન સેમ.1 ટેસ્ટ પેપર

નમસ્કાર...
અહીં ધોરણ 6 થી 8 ના વિજ્ઞાન વિષયના પ્રથમ સત્ર માટેના ટેસ્ટ પેપરો મુકેલા છે.
આ ટેસ્ટ પેપરો જીતેનભાઈ રાઠોડ એ બનાવેલા છે. તેઓ વાજડી પ્રાથમિક શાળા, ઉનામાં પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવે છે.
અહીં મુકેલા પેપરો PDF ફાઈલમાં છે તથા પ્રિન્ટ માટે તૈયાર. સીધી પ્રિન્ટ કરીને બાળકોને આપી શકો. જવાબની પણ જગ્યા તેમાં જ. તમામ PDF ફાઈલને એક સાથે રાખી મે એક zip ફાઈલ બનાવેલ છે.
ટેસ્ટ પેપર zip ડાઉનલોડ કરવા :- ક્લિક કરો અહીં
નોંધ :- zip ફાઈલને કમ્પ્યુટરમાં ખોલવા માટે Winzip સોફ્ટવેર હોવું જોઈએ અને એન્ડ્રોઈડમાં ખોલવા ES File Explorer એપ. (જો સોફ્ટવેર નથી તો ઉપર નામ પર ક્લિક કરો, ડાઉનલોડ થશે.)
