સામાજિક વિજ્ઞાનના 200 પ્રશ્નો - સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે

નમસ્કાર...
TET-TAT-HTAT જેવી પરીક્ષાઓ તથા બીજી અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓના G.K. વિભાગમાં ઉપયોગી થાય તેવી સામાજિક વિજ્ઞાનની 200 પ્રશ્નોની પીડીએફ ફાઈલ અહીં મુકુ છું. આ પ્રશ્નો ધોરણ 7 ના સામાજિક વિજ્ઞાનમાંથી લઈને બનાવેલા છે.
પ્રશ્નો તૈયાર કરનાર :- મહેન્દ્ર સિંહ,
કંકાવટી પે.સે.શાળા
પીડીએફમા ફાઈલ બનાવનાર :- વિશાલ ગૌસ્વામી
પીડીએફ ફાઈલ ડાઉનલોડ કરવા :- ક્લિક કરો
ફાઈલની સાઈઝ માત્ર 235 KB.
વધુને વધુ શેર કરો. ધન્યવાદ...
