ધોરણ-10 સામાજિક વિજ્ઞાન તમામ પાઠના MCQ

નમસ્કાર....
અહીં ધોરણ 10 માટે ખાસ મટીરીયલ મુકેલ છે. અહીં ધોરણ 10 સામાજિક વિજ્ઞાનના તમામ પાઠના MCQ પ્રશ્નોની ફાઈલ મુકેલ છે.
આ ફાઈલ તમને ધોરણ-10 માટે તો ઉપયોગી છે જ પણ સાથે TET/TAT/HTAT જેવી પરીક્ષાઓના પ્રથમ વિભાગના GK માટે ઉપયોગી.
તમામ પ્રશ્નો એક પીડીએફ ફાઈલમાં છે. આ ફાઈલ મારા મિત્ર જિગ્નેશ રામએ સંકલન કરી બનાવેલ છે.
ફાઈલ ડાઉનલોડ કરવા :- અહી ક્લિક કરો
ફાઈલ સાઈઝ માત્ર 1.6 MB.
શેર કરો તમામ વિદ્યાર્થીઓ સુધી. રોજ ઉપયોગી તમામ માહિતી.
