ધો.1 થી 5 ગણન માટે ઉપયોગી ફાઈલ

હેલ્લો...
શિક્ષક મિત્રોને ઉપયોગી થાય તેવી ધોરણ 1 થી 5 ના ગણનના સામાન્ય દાખલાઓ પર આધારીત એક ફાઈલ મુકેલ છે. આ ફાઈલની પ્રિન્ટ કાઢી સીધા દાખલાઓ આપી શકાય છે.
-ફાઈલ તૈયાર કરનાર :- કલ્પેશકુમાર પ્રજાપતિ. નોરતા વાંટા પ્રા. શાળા.
-ફાઈલ ડાઉનલોડ કરવા :- અહી ક્લિક કરો
- PDF ફાઈલની સાઈઝ માત્ર 370 KB.
- વધુ મટીરીયલ માટે જોતા રહો www.vishalvigyan.in
