વિદ્યાર્થીઓ માટે GTU મોબાઈલ એપ



હેલ્લો...
હાલના સ્માર્ટ ફોનના યુગમાં બધુ તમારી આંગળીના ટેરવે છે. ઘણી શૈક્ષણિક એપ્સ હાજર છે.

જો તમે અથવા તમારા વિદ્યાર્થીઓ કે સગા સંબંધી ધો. 10 કે 12 પછી એન્જિનીયરીંગમાં જોડાવાના હોય અથવા કરતા હોય તેમના માટે ઉપયોગી GTU ની એન્ડ્રોઈડ મોબાઈલ એપ GTU એ વિદ્યાર્થીઓની સરળતા માટે બહાર પાડેલ છે.

આ એપમા તમને સિલેબસ, પરિક્ષાના પેપરો, તમામ કોલેજની માહિતી તથા ઘણુ બધુ. તો ઈનસ્ટોલ કરો અને શેર કરો.

GTU એપ માટે :- અહીં ક્લિક કરો

તમારા મિત્રોને માહિતી પહોચાડો. જોતા રહો www.vishalvigyan.in

તમને કદાચ આ પોસ્ટ ગમશે

  1. To insert a code use <i rel="pre">code_here</i>
  2. To insert a quote use <b rel="quote">your_qoute</b>
  3. To insert a picture use <i rel="image">url_image_here</i>

Label Cloud

Label List