વિજ્ઞાનના રમકડાઓ - વેબ અને એપ બંન્ને



નમસ્કાર...
અહીં નકામી વસ્તુઓમાંથી ઉપયોગી વિજ્ઞાનના સાધનો કેમ બનાવવા તેની વેબસાઈટની લીંક અને એન્ડ્રોઈડ એપ મુકેલ છે.

આ વેબસાઈટ અરવિંદ ગુપ્તા અને તેમની ટીમ ચલાવે છે. આ પ્રોજેક્ટનું નામ Toys From Trash છે.

પ્રજ્ઞાની અને વિજ્ઞાનની પ્રવૃતિઓ માટે આ ઉપયોગી નીવડશે.

તમને વિજ્ઞાનના સાધનો આસપાસની વસ્તુઓમાંથી કેમ બનાવવી તેની લીંક નીચે મુકેલ છે. તેમાં ફોટાઓ, વિડીયો અને ઈ-બુક તથા એન્ડ્રોઈડ એપમાંથી તેના વિશે માહિતી મળશે.

ઓફિશીયલ વેબસાઈટ :- www.arvindguptatoys.com

રમકડાના ફોટાઓ :- અહી ક્લિક કરો

રમકડા બનાવવાના વિડીયો :- અહી ક્લિક કરો

Toys From Trash એન્ડ્રોઈડ એપ :- ડાઉનલોડ

ધન્યવાદ...

તમને કદાચ આ પોસ્ટ ગમશે

  1. To insert a code use <i rel="pre">code_here</i>
  2. To insert a quote use <b rel="quote">your_qoute</b>
  3. To insert a picture use <i rel="image">url_image_here</i>

Label Cloud

Label List