કમ્પ્યુટર ચિત્રમય માર્ગદર્શિકા : ઈ-બુક ચિત્ર સાથે

કમ્પ્યુટર શીખવા માટે ઘણી બુકની રાહ જોતા હોઈએ. તો અહી એક કમ્પ્યુટરની ઈ-બુક પીડીએફ ફાઈલમાં મુકેલ છે.
આ બુકમાં તમને નીચેની તમામ માહિતી ચિત્ર સાથે જોવા મળશે જેથી તમને સરળતા રહે.
આ બુકમાં નીચેની માહિતી આવરી લીધી છે.
- કમ્પ્યુટર ફંડામેન્ટલ
- MS Office વર્ડ, એક્સેલ અને પાવર પોઈન્ટ
- આઉટલુક
- વિન્ડોઝ
- ઈ મેઈલ અને ઈન્ટરનેટ
બુક ડાઉનલોડ કરવા :- અહીં ક્લિક કરો
બુકની સાઈઝ 18 MB.
આ તમને સીસીસી મા પણ કામ લાગશે. તો ડાઉનલોડ કરો અને શેર કરો.
જોતા રહો આ વેબસાઈટ www.vishalvigyan.in
