હિન્દીમાં કમ્પ્યુટર અને ઈન્ટરનેટ શીખો વિડીયો દ્વારા


નમસ્કાર....
હાલનો યુગ કમ્પ્યુટર અને ટેક્નોલોજીનો છે. અત્યારે જે વ્યક્તિ કમ્પ્યુટર અને ઈન્ટરનેટ નથી આવડતું તે અસાક્ષર કહેવાય. જો તમને કમ્પ્યુટર આવડે તો ઈન્ટરનેટના નવા પ્રવાહો અને ટેકનોલોજીની માહિતી જરૂરી છે. તો તેના માટે આવો શીખીએ કમ્પ્યુટર અને ઈન્ટરનેટ એ પણ હિન્દી ભાષાના વિડીયો દ્વારા.

અહીં બે વેબસાઈટો તમારી સમક્ષ રજૂ કરું છુ. આ બંન્ને હિન્દી વેબસાઈટો છે. જેમા ઘણા બધા વિડીયો દ્વારા માહિતી આપેલ છે. તો જુઓ નીચે!!!

(1). કમ્પ્યુટર માટે :-
www.computerseekho.com
→ આ વેબસાઈટમાં તમને કમ્પ્યુટરના ભાગો, ઈતિહાસ, વર્ડ, એક્સેલ, પાવર પોઈન્ટ, વિન્ડોઝની સંપૂર્ણ માહિતી. સીસીસી માટે ખૂબ જ ઉપયોગી.

(2). ઈન્ટરનેટ માટે :-
www.kya-kaise.blogspot.in
અથવા
www.kyakaise.com
→ આ પેલી વેબસાઈટ કરતા વધુ એડવાન્સ છે. જો તમે કમ્પ્યુટર જાણો છો અને ઈન્ટરનેટ શીખવા માગો તો ઉપયોગી. ફેસબુક, જી મેઈલ, ટ્વીટર, યુ-ટ્યુબ, બ્લોગ, વોટ્સએપ બીજી ઘણી માહિતી.

તમને કદાચ આ પોસ્ટ ગમશે

  1. To insert a code use <i rel="pre">code_here</i>
  2. To insert a quote use <b rel="quote">your_qoute</b>
  3. To insert a picture use <i rel="image">url_image_here</i>

Label Cloud

Label List