3-ડી સૂર્ય-મંડળ એન્ડ્રોઈડ એપ



સૂર્ય-મંડળને જુઓ 3-ડી માં તે પણ તમારા સ્માર્ટ ફોનમાં.

ડાઉનલોડ કરી ઈનસ્ટોલ કરો આ એન્ડ્રોઈડ એપ. તેની મદદથી તમે 3-ડીમાં જ સૂર્ય-મંડળ જોઈ શકો છો. તમારા મોબાઈલને ફેરવો અવકાશમાં અને જાવ સૂર્ય-મંડળની સફરે. ગ્રહો, તેમના ઉપગ્રહો અને તારાઓ 3-ડીમાં.

વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી નીવડશે.તો આજે જ ડાઉનલોડ કરો.

ડાઉનલોડ કરવા :- અહીં ક્લિક કરો અને ઈનસ્ટોલ કરો

વધુ નવી માહિતી અને મટીરીયલ માટે જોતા રહો www.vishalvigyan.in

તમને કદાચ આ પોસ્ટ ગમશે

  1. To insert a code use <i rel="pre">code_here</i>
  2. To insert a quote use <b rel="quote">your_qoute</b>
  3. To insert a picture use <i rel="image">url_image_here</i>

Label Cloud

Label List