વિજ્ઞાનના 20 ફ્લેશ એનિમેશન કરો ડાઉનલોડ

નમસ્કાર મિત્રો...
કમ્પ્યુટર સાથે વિજ્ઞાન શિક્ષણ વધુ રસપ્રદ બને છે. અને તેમા પણ જો જોઈ ન શકાય તેવા સિધ્ધાંતોને ટેક્નોલોજીની મદદથી સમજાવવામાં આવે તો બાળકો માટે તે અસરકારક રહે છે. જો આપ વિદ્યાર્થી છો તો તો આપને સીધુ જ ઉપયોગી છે.
- તો અહીં વિજ્ઞાન વિષયને લગતા 20 ફ્લેશ એનિમેશન મુકેલા છે. આ એનિમેશન માત્ર કમ્પ્યુટરમાં જ ચાલશે, મોબાઈલમાં નહી અને કમ્પ્યુટરમાં તેના માટે ફ્લેશ પ્લેયર ઈનસ્ટોલ કરેલ હોવું જોઈએ. તમે Adobe Flash Player ઈનસ્ટોલ કરી શકો.
- આ તમામ ફ્લેશ એનિમેશન મારા મિત્ર પાસેથી મળેલા છે. ખાસ તમારા માટે અહી મુકેલ છે. તેમની સાઈઝ માત્ર KB માં જ.
- આ એનિમેશન ડાઉનલોડ કરવા ડાઉનલોડ બટન પર ક્લિક કરો.
1. ચુંબકીય અપાકર્ષણ :- ડાઉનલોડ
2.ચુંબકીય આકર્ષણ :- ડાઉનલોડ
3. ઉપગ્રહ :- ડાઉનલોડ
4. ઉષ્મા નયન :- ડાઉનલોડ
5. ઉષ્મા વિકીરણ :- ડાઉનલોડ
6. ઉષ્મા વહન :- ડાઉનલોડ
7. ઊર્જા :- ડાઉનલોડ
8. ગુરુત્વાકર્ષણ :- ડાઉનલોડ
9. ઘન, પ્રવાહી અને વાયુ :- ડાઉનલોડ
10. ચુંબકીય રેખાઓ-1 :- ડાઉનલોડ
11. ચુંબકીય રેખાઓ-2 :- ડાઉનલોડ
12. તરંગ :- ડાઉનલોડ
13. દોલન :- ડાઉનલોડ
14. પરમાણુ :- ડાઉનલોડ
15. પરાગ નયન :- ડાઉનલોડ
16. પાવર સ્ટેશન :- ડાઉનલોડ
17. ચંદ્રની ગતિ :- ડાઉનલોડ
18. પૃથ્વીનું પરિભ્રમણ :- ડાઉનલોડ
19. બળથી થતુ કાર્ય :- ડાઉનલોડ
20. હ્રદય :- ડાઉનલોડ
- તમારા મિત્રોને શેર કરો. હંમેશા નવું. જોતા રહો www.vishalvigyan.in
