Tera Font મા ગુજરાતી ટાઈપિંગ કેમ કરશો?

નમસ્કાર મિત્રો...
ઘણા લોકો કમ્પ્યુટરમા ગુજરાતી ટાઈપ શીખવા માગે છે. તે માટે Shruti અને Gujarati Saral આ બે ફોન્ટ સરળ રહે છે. તેમા અંગ્રેજી લખતા તે મુજબ ગુજરાતી આવે છે.
પણ Tera Font મા ગુજરાતી ટાઈપિંગ અલગ છે. તેના માટે તમારે યાદ રાખવુ પડે કે ક્યા અંગ્રેજી અક્ષર પર ક્યો ગુજરાતી અક્ષર છે. તેની સરળતા માટે મે એક પીડીએફ ફાઈલ બનાવી છે.
આ ફાઈલ માત્ર 323 kb સાઈઝમાં જ છે જેમા કેમ ટાઈપ થાય તેનો આઈડીયા આવી જશે. પીડીએફ બનાવનાર : વિશાલ ગૌસ્વામી
પીડીએફ ડાઉનલોડ કરવા :- અહીં ક્લિક કરો
તો જુઓ અને શીખો. ટાઈપ કરવુ છે, પણ Tera Font ફોન્ટ નથી???
તો, Tera font Akash :- ડાઉનલોડ
તો કરો પ્રેક્ટીસ અને આગળ શેર કરો.
