બ્લોગરમાં તમારો બ્લોગ કેમ બનાવશો? - ગુજરાતી વિડીયો



ઘણા મિત્રો મને હજી પણ પૂછે છે કે બ્લોગ કઈ રીતે બનાવાય તો તેના માટે આ ખાસ પોસ્ટ છે. બસ તમારે જોશે માત્ર એક Gmail નું ઈ-મેઈલ આઈ.ડી. અને જુઓ આ વિડીયો.

અહીં એજ્યુસફર દ્વારા તૈયાર કરેલ એક સરસ વિડીયો મુકેલ છે જેમાં બ્લોગ કેમ બનાવવો તેની માહિતી આપેલ છે.

નીચે લિંક પર ક્લિક કરી વિડીયો જુઓ અને બનાવો તમારો બ્લોગ.

http://www.youtube.com/watch?v=m0vlKsN2XeU

હવે તમામ માહિતી ગુજરાતીમાં જ મુકવામાં આવશે જેથી વિદ્યાર્થીઓને સહેલાઈ રહે અને પોતાની જાતે માહિતી મેળવે.

તમારા બાળકો સુધી પણ પહોચાડો..
જોતા રહો www.vishalvigyan.in

તમને કદાચ આ પોસ્ટ ગમશે

  1. To insert a code use <i rel="pre">code_here</i>
  2. To insert a quote use <b rel="quote">your_qoute</b>
  3. To insert a picture use <i rel="image">url_image_here</i>

Label Cloud

Label List